પરીક્ષા સમયે સ્ટ્રેસ-ટેન્શન કઈ રીતે ઓછું કરશો?

માર્ચ-એપ્રિલ એટલે પરીક્ષાની મોસમ.વિદ્યાર્થીની સાથેતેના મા-બાપને પણ ઉજાગરો, ટેન્શન, ઉચાટ થતો હોય છે. આધુનિક જમાનામાં પરીક્ષા એ કદાચ સૌથી વધુ ટેન્શન-ચિંતા આપનારૂં પરીબળ છે. બાળકને પણ ઘણા બધા પરીબળ ધ્યાનમાં રાખવા પડે છે. દા.ત. માતા-પિતાની ઈચ્છા, પોતાની ઇચ્છા, સ્કૂલટીયરની ઈચ્છાવિગેરે..તેમાં પણ બોર્ડકે છેલ્લા વર્ષની કોલેજની પરીક્ષામાં વિશેષટેન્શન જોવા મળે છે. દરેક મા-બાપની ઈચ્છા હોય છે … Read more

ડિપ્રેશન વિશે કેટલીક ખોટી માન્યતાઓ

જયારે કોઈ ડોક્ટર દર્દીને એમ કહે કે તમને “ડિપ્રેશન’ નામની બિમારી છેતો તે તુરત જ સજાગ થઈ જાય છે અને પોતાને ડિપ્રેશનનથવાના કારણોની હારમાળા રજૂ કરવા માંડે છે. આજે આપણે અહીં એવી ડિપ્રેશનને લગતું કેટલીક ગેર માન્યતાઓ રજૂ કરી છે. મને શું કામ ડિપ્રેશન થાય છે? મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે, જે લોકોને … Read more

રમતગમતમાં મનોચિકિત્સા સ્પોર્ટ્સ સાયકોલોજી

એક અબજની વસ્તીમાં એવો એકપણ રમતવીર નથી કે જે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી શકે. ભારતે હજુ સુધીમાં વ્યંકતગત સ્પર્ધામાં એક પણ ગોલ્ડ સિલ્વર મેડલ જીત્યો નથી. ભારતે માત્ર હોકીની ટીમ ઇવેન્ટસમાં જ અને તે પણ ૨૫ વર્ષ પહેલા ગોલ્ડ મેડલ જીત્યો છે. આટલી માનવસંપદા હોવા છતાં શું કામ આપણે ખેલકૂદમાં આટલા પછાત છીએ? ક્રિકેટને બાદ … Read more

મનુષ્ય એક લાગણીશીલ પ્રાણી

મનુષ્ય એક લાગણીશીલ પ્રાણી છે. વત્તેઓછે અંશે દરેક માણસ લાગણીઓ વ્યકત કરતો હોય છે. કોઈક ઓછી તો કોઈક વધારે. લાગણીની અભિવ્યકત એ મનુષ્યની જરૂરીયાત છે. પરંતુ ક્યાં, ક્યારે અને કેટલી એ ખૂબ જ અગત્યનું છે. યોગ્ય સમયે, યોગ્ય વ્યકિત સામે, યોગ્ય પ્રમાણમાં લાગણીની ભવ્યંકેત મનુષ્ય જીવનનું અનિવાર્ય અંગ છે. કેટલીક વ્યકિતઓ એવી હોય છે કે … Read more

અસરકારક વાતચીત કરવાની કળા

ઘણી વખત એવું બનતું હોય છે કે તમારે જ્યારે કોઈ મોટી વ્યુત સાથે વાતચીત કરવાનો પ્રસંગ આવે ત્યારે તમે ગભરાઈ જતાં હોવ છો. તમારે તાતચીતની શરૂઆત કયાંથી કરવી તે તમને ખ્યાલ નથી આવતો. ઘણી અગત્યની વસ્તુઓ તમે કહેતા ભૂલી જાવ છો. ચાર્લ્સ ડીસ કે જે મેરિલેન્ડ, અમેરિકા ખાતે વાતચીતને લગતી એક સંસ્થાના નિયામક છે, તેમના … Read more

હિન્દી ફિલ્મોનું મનોવૈજ્ઞાનિક પૃથ્થકરણ

“પ્યાર કિયા તો ડરના ક્યા…, પ્યાર કિયા કોઈ ચોરી નહી કી..”હું અને તમે જાણીએ છીએ કે પ્યાર કરવો એ ચોરી નથી પણ એ પણ ખરૂ કે હિન્દી ફિલ્મની જેમ સહેલાઈથી પ્યાર કરવો એ એટલું સહેલું નથી. જે વસ્તુ આપણે વાસ્તવિક જીવનમાં નથી કરી શકતા અથવા તો એ કરવી સહેલી નથી હોતી તે વસ્તુ હિન્દી ફિલ્મમાં … Read more

ભ્રષ્ટાચારનું મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ

સુખરામ ટેલિફોન કૌભાંડ, હર્ષદ મહેતાનું શેર-કૌભાંડ, ક્રિકેટમાં સૌsis, બોફોર્સનું કટકી-કાંs, શું કામ થાય છે આટલો મોટો ભ્રષ્ટાચાર? તાજેતરમાં થયેલ સર્વે પ્રમાણે દુનિયાના આશરે ૧૬ ૦ દેશોમાં ભ્રષ્ટાચારમાં ભારત પ્રથમ ૧૦ માં આવે છે. ભ્રષ્ટાચાર જો કે આખી દુનિયામાં સર્વવ્યાપી છે. પરંતુ ભારતમાં તમો ભ્રષ્ટાચાર આચર્યા વગર એક પણ કામ કરાવી ન શકો. અહીં આપણે ભારતમાં … Read more

ઇન્ફર્મેશન ટેકનોલોજી શાપ કે અભિશાપ

આ લેખમાળાના અગાઉના લેખમાં આપણે આધુનિ કયુગના સંસ્કરણો જેવા કે ટીવી, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, મોબાઈલ વિગેરેનાં લાભ-ગેરલાભ વિશેની માહિતી મેળવી. આ તમામ ઈલેકટ્રીકલ્સ, ઇલેકટ્રોનિકસ ટેલિ કોમ્યુનિકેશનનાં સાધનોને લીધે આપણી દુનિયા એકદમ નાની થઇ ગઈ છે. આજે તમારે અમેરિકાની કોઈ સંસ્થા વિશે જાણવું હોય તો ઇન્ટરનેટમાં તેની વેબસાઈટ ખોલો અથવા તો ઇ.મેઈલ કરો એટલે તુરંત જ ઘડીના … Read more

સાયબર સેકસ અને માનસિક બિમારી

નવા જમાનાની નવી ભેટ“સાયબર સેકસ’. મેટ્રો કલ્ચરની જેમ ધીમે ધીમે અનેક નાના-મોટા શહેરોમાં પણ હવે આ સમસ્યા દેખાવા લાગી છે. એમ.એ.માં અભ્યાસ કરતા દેવાંશની વાત કરીએ તો ઘણા સમયથી તે નિયમિત સાયબર કાફેની મુલાકાત લે છે. માતા-પિતાને એમ કે જમાના પ્રમાણે કોમ્પ્યુટર નું જ્ઞાન હોવું જોઈએ એટલે વધુ પુછતાછ નથી કરતાં, પરંતુ દેવાંશ જ્યારે તેના … Read more

સલામ એવા સગા-સ્નેહીઓને

ગુણવંતભાઇને છેલ્લા ૨૦ વર્ષથી ક્રોનિક સ્કિઝોફ્રેનિયા(વિચારવાયુ, iડપણ) નામની માનસિક બિમારી છે. તેમાં તેમને ઉંઘ ન આવવી, ગુસ્સો કરવો, કુટુંબના સભ્યો ઉપર ખોટી ઍમ-શંકા કરવી, તોડફોડ કરવી, બોલરોલ કરવું, વસ્ત્રોનું ભાન ન રહેવું, કારણ વગર હસવું કે રડવું વગેરે જેવા લક્ષણો હોય છે. તે સતત ઘણા વર્ષોથી દવા-ઇંજેકશન ઇસીટી(શોક)ની સારવાર કરાવે છતાં પણ ક્યારેક આ બિમારી … Read more