“પ્લેસીબો” એક અદભૂત દવા

“પ્લેસીબો” એક એવી ક્વા-ઔષધ છેકેતેમાં ખરેખર કોઇપણ પ્રકારનું સક્રિયકેમિકલ કે ઔષધ હોતું નથી. માત્ર તે સાડાપાવડરની બનેલી દવાટીકડી હોય છે. આમ છતાં આર્થરાઇટીસ, હદયરોગથી માંડીને ફેન્સર જેવી બિમારીમાં ૨૦ થી ૩૦ ટકા દર્દીઓમાં આ “પ્લેસીબો’’થી દશમન થતું હોવાનું માલુમ પડ્યું છે.

દવાની કંપનીઓ જ્યારે નવી-નવી દવાઓ સંશોધનનાં તબક્કામાં હોય અથવા તો કોઈનીવડેલીવાળવા રોગમાં કેટલું કામ આપે છે તે જોવાનું હોય ત્યારે આ “પ્લેસીબો”નો ઉપયોગ એક કંટ્રોલ તરીકે કરતાં હોય છે કે જેમાં ઓરીજનલ દવાથી દર્દ કે બિમારીમાં કેટલો ફરક પડે છે અને માત્ર “પ્લેસીબો” આપવાથી કેટલો ફરક પડે છે તેની સરખામણી કરવામાં આવતી હોય છે.

દુઃખ,પીડા કે વેદના એ તબીબી જગત સાથે તાણાવાણાની જેમ વણાઈ ગયેલો શબ્દ છે. સામાન્ય રીતે માણસનાં શરીરમાં કોઈપણ નાનીમોટી તકલીફ હોય તો તે દુ:ખાવાનાં રૂપમાં બહાર આવે છે. આ દુઃખ કેપીડ કેટલી થવી તે અંદરની બિમારીની માત્રા ઉપર આધાર રાખે છે. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છેકેશારીરિકબિમારી હોય છે તેના કરતાં તેનું દર્દકેપીડા વધુ પ્રમાણમાં દર્દી બતાવતો હોય છે. આમાં આદર્દકેપીડાનું પ્રમાણ દર્દીની સહન શંત અને દર્દીની પીઓકેબિમારીની સ્વિકૃત્તિઉપર આધારિત હોય છે. ઘણી વખતદઈનેબમારી કેપીડાતો ઘણાં સમયથી થતી હોય પરંતુ જેવી તપાસરિપોર્ટ કરાય અને કોઈ મોટી બિમારી દા.ત. હદયરોગ, કેન્સર આવે એટલે તુરંતજ તેની પીડાકે દુઃખાવો બમણો થઈ જાય છે. આ બતાવે છે કે દર્દીનું મન જે તેબિમારીને સ્વિકારવા તૈયાર નથી.

અમુકમાનસિકબિમારીઓ પણ માથાનો દુઃખાવો, કમરનો દુઃખાવો જેવા સ્વરૂપમાં બહાર આવતી હોય છે. આવા દર્દીઓ ઘણી વખત પ્રેમ, લાગણી, હુંફ, સહાનુભુતિઝંખતા હોય છે. એવા ઘણાં દર્દીઓ અમારી પાસે આવે છે કે જેને અમે કોઈપણ દવાન આપીએ અથવાતો માત્ર વિટામીનીટેબ્લેટ્સ જ આપીએ અને માત્ર શાંતચિત્તે ધ્યાન દઈને અડધો કલાક સાંભળીએ તો તેનું ઈમટી જાય છે કે જે નહિંતર અન્ય સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની મોંઘી અને ભારે દર્દશામક દવાઓ ખાવા છતાં નથી મટતું.

શું કામ અને કઈ રીતે આ“પ્લેસીબો” દવાઓ અસર કરે છેકાજીકે દર્દનું કારણ ભલે કોઈ શારીરિક અંગ હોથપરંતુ તેની અનુભુતિ તો “મન” દ્વારા થાય છે. હવે જો આ દર્દીને ડોક્ટર અને સ્વા ઉપર વિશ્વાસ દૌલતે ઘણી વખત આવી સામાન્ય દવાઓ પણ જાદુ કરતી હોય છે. ઘણી આપણે સાંભળીએ કે અનુભવીએ છીએ કે મને તો તે ડોક્ટર પ્લાઆપતો જ સારૂં થાય કે મારી નાડી તે ડોક્ટર ખૂબ સારી રીતે જાણે છે વગેરે. આ વસ્તુ જ બતાવે છે કે જો તમને કોઈ વસ્તુમાં શ્રદ્ધા હોય તો તમારા મનની ઇચ્છા પ્રમાણેનું કામ થાય છે.

Leave a Comment