સ્ટ્રેસ મેનેજમેન્ટઃ કેટલાક સવાલ-જવાબ

સ્ટ્રેસ-ટેન્શન-ચિંતા વિશે આપણે સહુ જાણીએ છીએ. સ્ટ્રેસ એ અત્યારનાં આધુનિક યુગની ભેટ છે કે જેનાથી તમો ધારો તો પણ દુર રહી શકો તેમ નથી. અહીં આપણે પ્રશ્નોત્તરીનાં સ્વરૂપે સ્ટ્રેસ મેનેજમેન્ટવિશે જાણવાની કોશિષ કરીશું.

પ્રશ્નઃ શું સ્ટ્રેસ આપણી તબિયત ઉપર અસર કરી શકે ?

જવાબ : સ્ટ્રેસ આપણાં શરીરની દરેક સિસ્ટમ ઉપર અસર કરે છે. દા.ત., બ્લડપ્રેશર, ઉંઘ, ભૂખ, ઉદાસી, અલગ-અલગ દુઃખાવાઓ, પાચનમાં ગરબS, ગુસ્સો વિગેરે.

પ્રશ્નઃ શું દરેક વ્યકિતને સ્ટ્રેસનું મેનેજમેન્ટ કરતાં આવડે છે ?

જવાબ : દરેક વ્યક્તિ ઘણી વખત સ્ટ્રેસ હેન્ડલ કરતા સમયે યોગ્ય પદ્ધતિ અપનાવવાને બદલે અન્યને દોષિત ગણે છે તે સારી વસ્તુ નથી.

પ્રશ્ન સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેની પદ્ધતિઓ કઈ કઈ છે ?

જવાબઃ સ્ટ્રેસ મેનેજમેન્ટ બે રીતે થાય છે એક તંદુરસ્ત અને બીજી નાદુરસ્ત. તંદુરસ્ત રીતની વાત કરીએ તો સહુ પ્રથમ સ્ટ્રેસર (વસ્તુવિષય કે જેનાથી સ્ટ્રેસઉત્પન્ન થાય છે) ને જાણો-શક્યછે તમોને તેમાંથી અલગઅલગ રસ્તાઓ મળી રહેશે.

આપણે એટલું સ્વીકારવું જોઈએ કે જીંદગીના દરેક તબક્કે સ્ટ્રેસનો અનુભવ તો થવાનો જ, પરંતુ એવું જરૂરી નથી કે આપણે કંઈક ખોટું ખરાબ કરીએ છીએ એટલે જ આ સ્ટ્રેસ/ટેન્શન થાય છે. ઘણી વસ્તુઓ એવી હોય છે કે જે આપણાં કન્ટ્રોલમાં નથી હોતી, પરંતુ તે વસ્તુને મેનેજ કઈ રીતે કરવી તે આપણાં હાથની વસ્તુ છે. દરેક માણસને પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે ડર, બીક, ગભરાટ, ઉદાસી, ગુસ્સો જેવી ફિલીંગ્સલાગણી થતી હોય છે અને તે સામાન્ય છે. પરંતુ આપણે માત્ર તે જ શીખવાનું કે તેને વ્યકત કરવાની રીત એવી હોવી જોઇએ કે તેનાથી આપણને કે અન્યને તકલીફ ન પડે.

ઘણી વખત એવું પણ બને ટેન્શનના સમયે તમારા મિત્ર/કુટુંબી સાથે વાત કરી મ ન હળવુંકરો, કુદરત નાં સાનિધ્યમાંચાલવાજાવ, સંગીત સાંભળી, ધ્યાd, યોગ કરો. જેનાથી તમારામૂળનો ભાર હળવો થાય અને તમારી સમસ્યા વિણેયોગ્યદિશામાં વિચારવાનો સમય મળે.

પ્રશ્નઃ સ્ટ્રેસ મેનેજમેન્ટની સૌથી પ્રચલિત રીત કઈ છે ?

જવાબ : દુર્ભાગ્યપણે જેટલી પ્રચંલિત-જાણીતી રીતો છે. દા.ત. વ્યસન, દવાઓ, વધુ પડતું ખાવું, વધુ પડતું કામ, વધુ પડતી ખરીદી (તેના દ્વારા મનને અન્ય બાજુ વાળવાની કોશિષ) વિગેરે જેવી રીતો ખૂબ જ ખરાબ છે. અન્ય સારી રીતની વાત કરીએ તો થંકતની ઈચ્છા પ્રમાણે હળવી કસરત, દાળ, શાંતચિત્તે બેસવું, વિશ્વાસુવ્યકિત સાથે વાર્તાચત વિગેરે આપણે આપણો સમય ક્યાં, કેમ અને કોની સાથે વિતાવીએ છીએ તે પણ અગત્યનું છે.

પ્રશ્નઃ શું ઉંમરને સ્ટ્રેસ સાથે કોઈ સંબંધ ખરો?

જવાબ: ના, દરેક ઉંમરની વ્યંકતને તેના પ્રમાણમાં સ્ટ્રેસ હોય છે.

પ્રશ્નઃ સ્ટ્રેસની અસર કઈ રીતે જાણી શકાય?

જવાબ : સહુથી સરળ રસ્તો તમારા શરીરમાં થતાં ફેરફારો. દા.ત. કંઈક અણગમો, ધ્યાન ન લાગવું, પેટમાં ફાળ પડવી, પાચનની પ્રક્રિયામાં તકલીફ, શ્વાસોચ્છવાસમાં તકલીફ, શરીર અક્કડ થઈ જવું વિગેરે. ઘણી વાર તમારા વર્તન જેવાં કે ગુસ્સો, બેધ્યાનપણું, ઉંઘ, ભૂખમાં ફેરફાર જેવી વસ્તુ ઉપરથી પણ સ્ટ્રેસવિશે જાણી શકાય છે.

પ્રશ્નઃ સહુથી વધુ મહત્વની એવી કઈ ત્રણ વસ્તુ છે જેનાથી સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે ?

જવાબ : આમ તો દરેક વ્યંતિ અને સંજોગો પ્રમાણે અલગ-અલગ કારણ હોય છે. તેમ છતાં સંબંધ (વ્યવહાર, ખા ખોટાનો નિર્ણય, ઝઘડાઓ), કાર્યક્ષમતા (દધંધો, સ્કુલ), ભૌતિક વસ્તુ (રોટી, કપડાં, મકાન).

Leave a Comment